સમગ્ર પૂર્વ કચ્છમા અવાર નવાર નાની મોટી ચોરીઓ તેમજ તસ્કરી કરતી ટોળકીઓ જાણે પોલીસને પડકાર ફેંકતી હોય એમ તસ્કરો આખાય જીલ્લાને બાનમાં લઈને બેઠા છે અવાર નવાર સીસીટીવી કેમેરા, પોલીસ પેટ્રોલિંગ વધારવામાં તેમજ પરપ્રાંતીય લોકોના પોલિસ વેરિફિકેશન કરવા સહિતની માંગ કરી હતી