રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ચાર નવા તાલુકાઓ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ધાનેરા તાલુકાના બનાસકાંઠા સાથે જોડી રાખવામાં આવતા ધાનેરાના વતની અને પાલનપુર ખાતે રહેતા જાણીતા એડવોકેટ મનોજ ઉપાધ્યાય આજે બુધવારે 4:00 કલાકે પ્રતિક્રિયા આપી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો