Download Now Banner

This browser does not support the video element.

શહેરના વિદ્યાનગર સહિતના વિસ્તારમાં મેન્ટેનન્સની કામગીરીને લઈને પીજીવીસીએલ દ્વારા વીજ કાપ જાહેર કરાયો

Bhavnagar City, Bhavnagar | Sep 7, 2025
PGVCL ની મેન્ટેનન્સ ની કામગીરીને લઈને શહેરમાં સોમવારથી ત્રણ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં 3 દિવસનો વિજકાપ જાહેર કરાયો, PGVCL શહેર વિભાગ-1 ડિવિઝન કચેરી દ્વારા કામગિરીને લઈ વિજકાપ રહેશે, તા.8/9 ના રોજ વિધાનગર ફીડર, તા.9/9 ના રોજ હોસ્પિટલ ફીડર અને તા.10/9 ના રોજ રિંગરોડ ફીડર હેઠળના વિસ્તારોમાં વિજકાપ રહેશે, ત્રણ ફીડરોના વિસ્તારોમાં સવારે 6.30 થી બપોરે 12.30 વીજ પુરવઠો બંધ રહેશે, જેની જાહેર જનતાને નોંધ લેવા અનુરોધ કરાયો.
Read More News
T & CPrivacy PolicyContact Us