Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે કોંગ્રેસ મહિલા પ્રમુખે પોપટપરા શેરી નંબર એકના ગટર અને પાણીની સમસ્યા મામલે કરી રજૂઆત

Wadhwan, Surendranagar | Aug 21, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ મહિલા પ્રમુખે પોપટ પરા વિસ્તારના શેરી નંબર એકમાં પાણી અને ગંદા પાણી મામલે મહાનગરપાલિકા કમિશનરને કરી ઉગ્ર રજૂઆત આ પ્રશ્નનો નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં મહિલાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે
Read More News
T & CPrivacy PolicyContact Us