વડોદરા ગ્રામ્ય એલસીબી ને મળેલ બાંધવી ના આધારે કરજણ તાલુકાના પાલેજ વડોદરા તરફ જવાના ટ્રેક ઉપર ભરથલા ટોલનાકા પાસે વોચ ગોઠવી સફેદ કલરની શિફ્ટ કારમાં 5,91,836 ના મુદ્દા માલ સાથે ત્રણ ઈસમો સામે વિદેશી હેરાફેરી કરવા બદલ એલસીબીએ કાયદેસરની કાર્યવાહી કરજણ પોલીસ મથકે હાથ ધરી હતી