શીતળા સાતમના મેળામાં 2 મોબાઈલ ચોર કપડાયા હતા જેમાં પ્રતાપ ઉર્ફે પિન્ટુ રમેશભાઈ પરમાર ઉમર 21 રહેવાશી સરકારી હોસ્પિટલ ની બાજુમાં નદી વિસ્તાર ઝૂપડપટ્ટી ગોંડલ રાજકોટ, વિજય રમેશ પરમાર ઉમર -33 રહેવાસી સરકારી હોસ્પિટલ ની બાજુમાં બાળઆશ્રમ રોડ નદી વિસ્તાર ગોંડલ રાજકોટ હોવાનું સામે આવ્યું છે અને પોલીસે તેઓને પકડી તેઓના વિરોધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.