પાલનપુર શહેરના જાહેર માર્ગો ઉપર પડેલા ખાડાઓને લઈ અને મહિલા કોંગ્રેસની ટીમ દ્વારા જિલ્લા મહિલા કોંગ્રેસ આશાબેન રાવલના અધ્યક્ષ અને ગુરુનાનક ચોક ખાતે ઢોલ વગાડી અને પાલિકા તંત્રને જગાડવા માટેનો પ્રયાસ આજે ગુરુવારે 5:30 કલાકે કરવામાં આવ્યો હતો જેમાં મહિલા કોંગ્રેસના પ્રમુખે ખાડા ઉપર સફેદ પટ્ટા મારી અને પાલિકા તંત્ર જાગે અને ખાડાઓ પૂરે તેવી માંગ કરી હતી.