સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બે થી ત્રણ દિવસ દરમિયાન પડી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના 11 ડેમોમાં નવા નીર આવ્યા છે જેમાં સુરેન્દ્રનગરના નાયકા ધોળી ધજા થોરીયાળી સબુરી ફલકુ સહીદ 11 ડેમો આઈ સપાટીએ જોવા મળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબાળી અને ત્રિવેણી ઢાંગા ડેમ ઓવરફ્લો થયો છે અને નીચાણવાળા વિસ્તારોને કરવામાં આવ્યા છે