Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: ગુજરાત યુનિવર્સિટીમાં Ph.Dમાં ફી વધારોને લઈ NSUIનો વિરોધ, VCએ ફી વધારો ન કર્યા હોવાનું જણાવ્યું

Ahmadabad City, Ahmedabad | Sep 2, 2025
ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ સંબંધિત બે મોટા મુદ્દાઓ પર આજે વિરોધ પ્રદર્શન જોવા મળ્યો. એક પીએચડી ફીમાં વધારો અને બીજો, બોટની વિભાગમાં થયેલી તોડફોડ. આ બંને મુદ્દાઓને લઈને NSUI દ્વારા યુનિવર્સિટી સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે NSUI કાર્યકર્તાનું મંગળવારે 11.15 કલાકે નિવેદન સામે આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us