નડિયાદમાં પત્ની તથા સાસુ સસરાના ત્રાસથી કંટાળી પતિએ ફરિયાદ નોંધાવી છે મળતી વિગતો અનુસાર નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં શારદા મંદિર સ્કૂલ પાછળ રહેતા હાર્દિકકુમાર પટેલ 24 ઓગસ્ટના રોજ બપોરે ત્રણ કલાકે નોકરી જઈ રહ્યા હતા આ દરમિયાન સાસુ સસરા અને સાળો ત્યાં આવી પહોંચ્યા હતા અને અમારી દીકરીને સોનાના દાગીના તથા નવું activa કેમ નથી અપાવી આપતા કહી ઉસકેરાઈને અપશબ્દો બોલી માર્યો હતો. એટલું જ નહીં પણ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે