ભરકાવાડા ગામે એક યુવકે ગેમની લતે દેવુ થયા બાદ આત્મહત્યા કરી લીધી હતી જે બાદ ગામના જાગૃત નાગરિક ભીખાભાઈ પટોળે વાલીઓને મોબાઈલની કુટેવથી બાળકોને દૂર રાખવા માટે અપીલ કરી હતી આ વિડીયો આજે શુક્રવારે સાંજે 5:30 કલાક આસપાસ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાની જાણકારી મળી છે.