Download Now Banner

This browser does not support the video element.

સાવરકુંડલા: સાવરકુંડલા નગરપાલિકાના ભાજપ કાઉન્સિલર પર હોદાનો દૂરઉપયોગનો આક્ષેપ, જાહેર રોડ પર કેબીન મૂકીને દબાણનો વિડિઓ વાઇરલ

Savar Kundla, Amreli | Sep 9, 2025
સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર 9ના ભાજપ કાઉન્સિલર વિરુદ્ધ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. જાહેર રોડ ઉપર દુકાનની આગળ કેબીન મૂકી દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ મામલે મ્યુનિસિપલ એક્ટની કલમ 37 મુજબ સભ્યપદેથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવા માટે એક જાગૃત નાગરિક દ્વારા આજે બપોરે ૧૨.૦૦ કલાકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us