મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે આવેલી એક મકાનની અંદર સવારે કરુણાતીકા સર્જાઈ જેમાં મળતી પ્રાથમિક માહિતી મુજબ કળિયુગી પુત્ર એ જ પોતાના વયો વૃદ્ધ પિતાને મોતને ઘાટ ઉતારી અને માતાને પણ તીક્ષણ હથિયાર વડે ઇજાઓ પહોંચાડી અને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય તેવી ચોકાવનારી ઘટના સામે આવી છે જોકે આ પ્રાથમિક માહિતી છે આ બાબતે પોલીસે સઘન તપાસ હાથ ધરી.