સંતોષ મિલમાં ગત 1 સપ્ટેમ્બરે ડ્રમ ફાટવાની દુર્ઘટના બની હતી, જેમાં કુલ 9 કામદારોના મોત નીપજ્યા હતા. આ ઘટના અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટરના રિપોર્ટ બાદ પલસાણા પોલીસે કડક કાર્યવાહી કરીને મિલ માલિક સહિત અન્ય પાંચ વ્યક્તિઓની અટકાયત કરી છે અને તેમની વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો નોંધ્યો છે. પોલીસે મિલ માલિક મુકુંદ મોહનલાલ ખેતાન સહિત પાંચ ઈસમોને લાજપોર જેલ moklyaa