વેરાવળ - પાટણ સંયુક્ત નગરપાલિકા હસ્તકની દુકાનોમાં ભાડામાં વધારો કરવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા.એક તરફ બજારમાં મંદીનો માહોલ હોઈ અને બીજી તરફ પાલિકા દ્વારા ભાડામાં વધારો કરવામાં આવતા વેપારીઓ પાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા.અગ્રણી મુકેશભાઇ ચોલેરાએ આપી વિગતો