સાબરકાંઠા જીલ્લામાં મુખ્ય ચાર જળાશય છે અને આ તમામ જળાશયમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઇ છે જેને લઈ તમામ જળાશયો ભરયા છે.હિંમતનગરના હાથમતી જળાશય લની વાત કરીએ હાથમતી જળાશય ૧૦૦ ટકા ભરાયા બાદ ઓવર ફ્લો થયો છે જોકે હાથમતી જળાશય માંથી પીવાનું તેમજ સિંચાઈનું પાણી આપવામાં આવે છે જેને લઈ સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ખેડૂતોને આગામી શિયાળુ અને ઉનાળુ સિઝન દરમિયાન ખેત પાકોમાં પૂરતી સિંચાઈ માટે પાણી મળી રહેશે જેને લઈ કેનાલ આધારિત ખેતી કરતા ખેડૂતો પણ ખુશ