શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર મોપેડ ચાલકનું મોપેડ સ્લીપ થતા તે રોડ પર પટકાયો હતો,રોડ પર પટકાતા તે ગંભીર રીતે ઘવાયો હતો.મોપેડ ચાલક રોડ પર ફંગોડાતા તેને ગંભીર ઇજાઓ થઈ પહોંચી હતી,ઈજાગ્રસ્ત મોપેડ ચાલક ને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.