આદિવાસી યુવાનને ધમકી આપી તેના પર ખોટી FIR કરાતા આદિવાસી સમાજ માં રોષ. નસવાડી મામલતદાર ને આવેદનપત્ર આપતા જયઆદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ ભુ માફિયા સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ નસવાડી તાલુકા જય આદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી આક્ષેપ કરવામાં આવ્યો છે આદિવાસી સમાજ નો દીકરો જ્યારે ખોટું થાય છે તેને ઉજાગર કરે છે અને આદિવાસી ની આવાઝ બને છે.