Download Now Banner

This browser does not support the video element.

જાંબુઘોડા: જાંબુઘોડા તાલુકાના ઉઢવણ ગામ ખાતે નિ:શુલ્ક હોમિયોપથી નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો

Jambughoda, Panch Mahals | Sep 12, 2025
જાંબુઘોડાના ઉઢવણ ગામે પટેલ ફળીયા ખાતે આવેલ પ્રાર્થના ભવન હોલ માં તા.11 સપ્ટેમ્બર ગુરુવારના રોજ ઉઢવણ ગ્રામ પંચાયત ના સહયોગથી નિ:શુલ્ક હોમિયોપથીક અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમા વિવિધ પ્રકાર ના રોગોનું નિદાન કરવામાં આવ્યુ હતુ જ્યારે નિ:શુલ્ક હોમિયોપથીક અને સારવાર કેમ્પમાં 150 ઉપરાંત દર્દીઓ એ કેમ્પ નો લાભ લીધો હતો.જેની માહિતી તા.11 સપ્ટેમ્બર ગુરુવારના રોજ સાંજે 7 કલાકે પ્રાપ્ત થઈ હતી
Read More News
T & CPrivacy PolicyContact Us