પાલનપુર તાલુકાના રૂપપુરા ખાતે પંડિત દિન દયાલ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે રાજ્યના ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે શ્રમદાન કર્યું હતું અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો આજે ગુરુવારે 10:00 કલાકે મંત્રી રૂપપુરા ખાતે રમદાન કરી અને નાગરિકોને પણ શ્રમદાન કરવા માટેનો આહવાન કર્યું હતું.