માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા ખેડા જિલ્લામાં વરસાદી સમયમાં ક્ષતિગ્રસ્ત થયેલ રોડ રસ્તાનુ સમારકામ પુરજોશે ચાલી રહ્યુ છે. આ કામગીરીનું નિરિક્ષણ કરવા માટે અધિક્ષક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ અમદાવાદ,વર્તુળ, હિતેશ soliya ખેડા જિલ્લામાં વસો ચોકડી સહિતના વૈવિધ્ય વિસ્તારોની ચાલતી એ રોડ રીપેરીંગની કામગીરીની સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું.