Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર રાજકોટ રોડ પર બેંક અને પેટ્રોલ પંપ પાસે પાણી ભરાતા સ્થાનિક લોકો અને વાહનચાલકોને હાલાકી #Jansamasya

Wadhwan, Surendranagar | Sep 5, 2025
સુરેન્દ્રનગર રાજકોટ રોડ પર આવેલી uco bank અને પેટ્રોલ પંપ સહિત આ રોડ ઉપર અનેક વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે ત્યારે રાજકોટ તરફ જતા આ નેશનલ હાઈવે પર હજારો વાહનો પસાર થાય છે ત્યારે આ જગ્યાએ અવારનવાર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે આલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય ઉકેલ લાવવામાં આવે તે વિસ્તારની દુકાનદારો ની માંગ છે
Read More News
T & CPrivacy PolicyContact Us