સાઇબાબા જન સેવા ટ્રસ્ટ દ્વારા પાંચ નદીના જળથી ૧૦૭ જેટલા માટીના ગણેશ પ્રતિમાઓનું કુંડમાં વિસર્જન કરાયું,આ વર્ષે ગણેશોત્સવ માં કેટલાક પંડાલ તથા ગૃહસ્થળે માટીના ગણેશજીની મૂર્તિઓ નું સ્થાપન કરવામાં આવ્યું હતું.જેનું આજે અનંત ચતુર્દશી ના દિવસે શહેરના સાઇબાબા સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત પાંચ નદીના જળથી ઉભા કરવામાં આવેલ કુંડ માં ૧૦૭ જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું