આજરોજ 2 સપ્ટેમ્બર ના રોજ મળતી માહિતી મુજબ મહેસાણા અમદાવાદ હાઈવે પર ગણેશપુરા પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો.જેમાં એક કાર ચાલકે રિક્ષાને પાછળથી ટક્કર મારતા રીક્ષા દૂર ફંગોળાઈ હતી.અંદર બેઠેલ 4 લોકોને ઇજાઓ પહોંચી હતી.કલોલ તાલુકાના ધમાસણા ગામના રીક્ષા ચાલક સંજયભાઈ રાવળ તેમજ તેમના સંબંધી સાથે મહેસાણા ની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ તેમના સગા ની ખબર અંતર પૂછવા માટે રિક્ષા લઈ જઈ રહ્યા હતા.તે દરમિયાન શિફ્ટ ગાડી નંબર GJ2DE 5426 અને રિક્ષા નંબર GJ18BU 0021 ને