ગુજરાત હાઇકોર્ટમાં ઇસ્વીન્દર સિંધ નામના આરોપીને 50 હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા છે. જેને એડવોકેટ આફતાબ હુસૈન અંસારી અને રુક્સાના અન્સારી મારફતે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા વર્ષ 2023માં આ સંદર્ભનો કેસ નોંધવામાં આવ્યો હતો.