શનિવારના 3 કલાકે સીટી પોલીસે આપેલી આરોપીની વિગત મુજબ વલસાડ શહેરના આરપીએફ અને પારડી સાંઢ પર ખાતે ગણપતિ વિસર્જનના દિવસે એક જ દિવસે બે ઘર માં ચોરીની ઘટના બની હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે કોર્ટમાં રજૂ કરતા બે દિવસમાં રિમાન્ડ મંજૂર કર્યા છે.