હાલોલના કણજરી રોડ ઉપર રાત્રિ બજારની બાજુમાં કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી રહેલો નગરપાલિકાનો સીસી રોડ નું કામ પાછલા છ મહિનાથી ચાલી રહ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવાનું કામ શરૂ કર્યા પછી આડેધડ ખોદકામ કરીને ખૂબ જ ધીમી ગતિએ કામગીરી કરવામાં આવી રહી હોવાથી આ રોડ ઉપર આવેલી સોયટીના રહીશો ત્રાસી જય તા.11 સપ્ટેમ્બર ગુરુવારના રોજ નગરપાલિકા ના ચીફ ઓફિસર ને રજુઆત કરવા પહોંચ્યા હતા જ્યારે તંત્ર વહેલી તકે મરામત કરાવે તેવી માંગ કરી હતી