ગઈકાલ મોડી રાત્રે ભિલોડા પંથક તેમજ ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈ હાથમાંથી જળાશયમાં નોંધપાત્ર પાણીની આવક નોંધાઈ હતી હાથમતી જળાશયમાંથી હાથમતી નદીમાં પાણી વહી રહ્યું છે તેને લઈને હિંમતનગર તાલુકાના નાની ડેમાઈ નજીકથી પસાર થતા હાથમતી નદીના કોઝવે પરથી પાણી વહેતા કોઝવે પર વાહન વ્યવહાર અને આવન જાવન બંધ કરી દેવામાં આવી હતી જોકે ઓવરબ્રિસ્ત બનાવવાની માંગ સાથે ઘોરવાડા ગામના સ્થાનિક અગ્રણી મનહરસિંહ આપી પ્રતિક્રિયા.