મહુધા ઘટકના તમામ સેજામાં પોષણ ઉત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી. જેમાં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું સનાલી સેજામાં સુપરવાઇઝર જ્યોતિબેન પરમાર દ્વારા તેમના સેજાની તમામ આંગણવાડી કાર્યકરની આ સ્પર્ધામાં THR માંથી બનાવેલ વાનગી અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગીની સ્પર્ધા કરવામાં આવી હતી જેમાં નિર્ણાયક તરીકે તોરણીયા પ્રાથમિક શાળાના શિક્ષકોને લેવામાં આવેલ હતા.