સાબરમતી નદીમાં પાણીમાં પૂરને લઈને તંત્ર એલર્ટ મોડમાં સાબરમતીમાં એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાય રહ્યું છે તંત્ર દ્વારા નદી કાંઠાના ગામડાઓમાં લોકો એલર્ટ કરાયા તંત્ર દ્વારા 22 જેટલી બસો ગોઠવી લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરી માતર તાલુકાના અસમાલી, પાલ્લા, તૌયબપુરા સહિતના ગામડાઓમાં સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ખેડા કલેક્ટર દ્વારા નદીકાંઠાના અધિકારોની મુલાકાત લઇ સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી