29 એપ્રિલ મંગળવારે 11 કલાકે મળતી માહિતી મુજબ વાપી પારડી નેશનલ હાઈવે પર બગવાડા ટોલ નજીક હાઇવે પર દોડતી ST બસના પાછળ એક યુવાન લટકીને મુસાફરી કરતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ,વલસાડ આવી રહેલ બસનો ચાલક અંજાણ હોવાને કારણે હાઇવે પરથી મોપેડ ઉપર જઈ રહેલા યુવાનોએ બસ ચાલકને જાણ કરતા બસ ઉભી રખાવતા લટકીને મુસાફરી કરતો યુવાન બસ પરથી કુદીને ભાગી છુટ્યો હતો.