કચ્છ જિલ્લા NSUI દ્વારા કચ્છ કલેકટર શ્રી અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે જે કોલેજો વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સુરક્ષા ના આપી શકતી હોય તેવી તમામ કોલેજો ની માન્યતા રદ કરવામાં આવે. કચ્છ યુનિવર્સિટીને સંલગ્ન તમામ કોલેજોમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ની સુરક્ષા નો ખૂબ જ અભાવ છે. જેથી અવારનવાર અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપર હુમલાના પ્રશ્ન બનતા હોય છે. અઠવાડિયામાં બે એવી ઘટના કચ્છ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં થઈ