Download Now Banner

This browser does not support the video element.

અમરેલીના મોટા આંકડિયામાં ‘અંજીર સફળ કૃષિ શિબિર’નું કરાયું આયોજન : પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને પ્રેરણા

Amreli City, Amreli | Sep 7, 2025
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા મોટા આંકડિયા ખાતે ‘અંજીર સફળ કૃષિ શિબિર’ યોજાઈ હતી. સૌરાષ્ટ્રના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવા આ શિબિર રાખવામાં આવી હતી જેમાં અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us