વિદેશમાં વર્ક પરમિટ પર મોકલવાની લાલચ આપીને અનેકો લોકો પાસેથી પૈસા લઈ હિંમતનગર નો સિકંદર લોઢા ગાયબ થઈ ગયો છે ત્યારે ગ્રાહકો પાસેથી પૈસા લઈ પાસપોર્ટ બીજાનું કામ તેણે કર્યું નહોતું અને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન એ 2 ગુના દાખલ કર્યા છે અને પોલીસે આ સમગ્ર મામલે હવે જાહેર જનતા જો અપીલ કરી હતી કે જો અન્ય કોઈ વ્યક્તિઓ એ પણ સિકંદર લોઢાને વર્ક પરમિટ આપવા માટે કોઈ ડોક્યુમેન્ટ કે પૈસા આપ્યા હોય તો તેમને પોલીસનો સંપ