મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં મોડાસા રોડ ઉપર આવેલ એક ગાદલાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી જો જોતામાં આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ઘટનાની જાણ થતા લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ તેમજ લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા.