તાલુકાની ટ્રેન્ડ ફાર્મા કંપની વાવડી ખાતે કંપનીમાં કામ કરતી મહિલા વર્કરોને DHEW ટીમ દ્વારા SHE BOX અને કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (POSH ACT) વિશેની માહિતી આપવામાં આવી હતી. આ વેળાએ મહિલા સહાયતા કેન્દ્ર ના કાઉસેલર તેમજ સખીવન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા પીડિત મહિલાઓને અપાતી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી. તેમજ મહિલાલક્સી યોજનાની માહિતી આપવામાં આવી હતી.