અમદાવાદના સોલા સિવિલમાં મેલડી માતાના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. પહેલા ,માતાજીના દર્શન કર્યા પછી ચાંદીના છત્તરની ચોરી કરી ઈસમ ફરાર થયો.. સમગ્ર ઘટનાના CCTV મંગળવારે 2.15 કલાકે સામે આવ્યા છે.. ત્યારે સમગ્ર મામલે પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે..