હાલોલના એક વિસ્તારમાથી પીડિતા દ્વારા 181 મહિલા હેલ્પલાઈનમા કોલ કરિને જણાવ્યું હતુ કે તેઓ રોજગારી માટે હાલોલમા વસવાટ કરે છે તેમને અંગત કારણોસર રૂમ બદલવાની હતી તેની જાણ મકાન માલીકને કરેલ તેમના મકાન માલિક તેમના રૂમને લોક કરીને ચાવી આપતા ન હતા માટે મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.181 ટીમ દ્વારા સ્થળ પર જઈને પિડીત બહેન અને મકાન માલિકનુ કાઉન્સિલીંગ કરીને સમજાવતા મકાન માલીકે પોતાની ભૂલ સ્વીકારી હતી.અને બન્ને વચ્ચે અભયમ ધ્વારા સમાધાન કરાવ્યુ હતુ