Download Now Banner

This browser does not support the video element.

લીંબડી: લીંબડી એસ.ટી ડેપો રોડ પર ડોલર બદલાવા પેટે આપેલા રૂ. 10 લાખ લઇ રફુચકકર થયેલા 4 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

Limbdi, Surendranagar | Sep 5, 2025
અમદાવાદ ખાતે રહેતા સુરેશ બાબુલાલ રાવે લીંબડી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઘનશ્યામ, હરેશ તથા દિનેશ અને રાહુલ નામના વ્યક્તિઓ એ તેને ડોલર બદલી આપવાના બદલા માં મોટી રકમ આપવાની લાલચ આપી લીંબડી એસ.ટી ડેપો રોડ પર બોલાવી રૂ 10 લાખ લઇ લીધા બાદ થોડીવારમાં આવું છુ કહી પૈસા લઇ પરત ન આવી અને હવે આ તમામ આરોપીઓ ફોન પણ ન ઉપાડતા હોય લીંબડી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us