Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: સલાયા ગોઇજ રોડ પર અકસ્માતની ઘટના; પુલ પરથી ઇકો ગાડી નદીમાં ખાબકી, ઇજાગ્રસ્તોને ખંભાળિયા ખસેડાયા.

Khambhalia, Devbhoomi Dwarka | Aug 24, 2025
સલાયા ગોઇજ રોડ પર જઈ રહેલી ઈકો ગાડી પુલ નીચેથી નદીમાં ખાબકી. સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. ઈકોમાં સવાર લોકોનું સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું. દુર્ઘટનામાં 2 થી 3 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખંભાળિયા ખસેડવામાં આવ્યા
Read More News
T & CPrivacy PolicyContact Us