સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સહિત રાજસ્થાન ખાતે વરસેલા વરસાદને લઇ હાથમતી જળાશયમાં નોંધપાત્ર પાણીની આવક નોંધાઇ હતી જોકે હાથમતી જળાશય ઓવરફ્લો થતા કેનાલ આધારિત ખેતી કરતા ખેડૂતો ખુશ થયા હતા આ હાથમતી જળાશય થકી સિંચાઈ અને પીવા માટેનું પાણી પણ આપવામાં આવે છે જોકે આસમાગર બાબતે સિંચાઈ વિભાગના અધિકારી નિકુંજભાઈએ આપી પ્રતિક્રિયા.