બનાસકાંઠા જિલ્લા ડ્રગ્સ ડિસપોઝલ કમિટી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ 25 ગુનાઓમાં ઝડપાયેલ ગાંજો, પોષડોડા ચરસ એમડી ડ્રગ્સ નો કુલ 2627,369 કિલો ગ્રામ જથ્થો અને પ્રતિબંધિત ટેબલેટ્સ નંગ 7679 એમ કુલ મળી 2,18,37,331 રૂપિયાનો મુદ્દા માલ ભચાઉ ખાતે સૌરાષ્ટ્રા એન્વાયરોમેન્ટ ફેક્ટરીમાં નાશ કરવામાં આવ્યો હતો આજે શુક્રવારે પાંચ કલાકે એસ.ઓ.જી.પી.આઈ દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી.