ઢસા નજીક ખેતી કામ કરી રહેલ યુવાન ને સર્પે માર્યો ડંખ, સારવાર દરમ્યાન મોત ઢસા નજીકની વાડીમાં કામ કરતી વખતે વિશાલ નામના યુવકને સરપે ડંખ માર્યો સર્પે ડંખ મારતા તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે દામનગર ખાતે ખસેડેલ ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવા માં આવેલ હતા જોકે, બપોરે ત્રણ વાગ્યાની આસપાસ તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ