ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી કન્યા વિદ્યાલય, અસ્તાન અને અભિનવ કલાવૃંદ, બારડોલી દ્વારા શિક્ષક દિનના અવસરે દેશભક્તિ ગીતો અને સુગમ સંગીતનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મંગળવાર, ૯ સપ્ટેમ્બર ૨૦૨૫ની રાત્રે કન્યા વિદ્યાલય, અસ્તાનના શ્રીમદ્ રાજચંદ્ર સાંસ્કૃતિક ભવન ખાતે સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિત રહ્યાં હત