ધરોઈ ડેમના દરવાજા ખોલાયા બાદ સાબરમતી નદી બે કાંઠે થઈ છે ત્યારે સાબરમતી નદીમાં વલાસણા રોડ પર એક ટ્રેક્ટર ફસાવ્યું હતું જેને બચાવવા માટે મહેસાણા ની એનડીઆરએફની ટીમ સડ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ચાલુ હતું તે જ વખતે તે લોકોને વોટ પાણીમાં ખેંચાતા ચાર એન ડી આર એફ ના જવાનું પણ પાણીમાં ખેંચાયા હતા તેઓ પાણીમાં તણાવવા લાગ્યા હતા જોકે આ ટીમ લાઈફ જેકેટ સાથે ઉતરી હોવાને કારણે ચારે જવાનો ગણતરીની મિનિટમાં બહાર નીકળી ગયા હતા અને તેમનો જીવ બચી ગયો હતો નોંધનીય છે ક