Install App
385001
This browser does not support the video element.
ભાદરવી પૂનમના મેળામાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી સુરક્ષા સઘન બનાવતા એસપીએ પોતાની પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Sep 3, 2025
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સૌપ્રથમવાર એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અસામાજિક તત્વો ઉપર બનાસકાંઠા પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે ત્યારે આ અંગે આજે બુધવારે બપોરે 12:30 કલાકે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!