ભાણવડ પંથક માં ધોધમાર વરસાદના કારણે ભાણવડ થી પોરબંદર જતા માર્ગ પર પાણી ફરી વળ્યા. ભાણવડ થી પોરબંદર જતા રસ્તા પર સત સાગર ડેમના પાણી ફરી વળ્યા... ડેમના પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકોને હાલાકી... ધસમસ્તા પાણીના પ્રવાહ વચ્ચેથી વાહન ચાલકો જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા....