શ્રી વિકાસ સહાય સાહેબ, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય તથા શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી આનંદ પટેલ સાહેબ, જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી કચ્છનાઓ તરફથી હાલે રાજ્યમાં ભારે તથા અતી ભારે વરસાદની આગાહી તથા બે દિવસથી વરસાદથી લોકોના જાણમાલની સુરક્ષા માટે સુચના આપેલ. જે સુચના અન્વયે શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ તાબાના બન્ને નાયબ પોલીસ અધિકક્ષશ્રી તથા તમામ પોલી