મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની ગુજરાત સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા નિરાધાર લોકોના આધાર બની કે તે માટે નવી પહેલ કરવામાં આવી હતી.જે અંગે ની પાટણ ખાતે મિટિંગ યોજાઈ હતી જેમાં જોટાણા ટીમ ઉપસ્થિત રહી હતી.ગુજરાત સેવા ફાઉન્ડેશન દ્વારા વિધવા બહેનોને સહાય તેમજ માતા પિતા વગરની દીકરીઓના એક પણ રૂપિયો લીધાં વગર લગ્ન કરાવવા, જરૂરિયાતમંદ ઘરડાં લોકો માટે વૃદ્ધાશ્રમ બનાવવા તેમજ સરકારી યોજના નાં લાભો ગામડા સુધી પહોંચાડવા વગેરે કર્યો અંગે પાટણ ખાતે મિટીંગ યોજાઈ.