Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: શહેરમાં ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

Nadiad City, Kheda | Aug 29, 2025
નડિયાદમાં સવારે 8થી 10 વાગ્યાના અરસામાં 2 ઈંચ વરસાદ, ધોધમાર વરસાદથી જળબંબાકાર, ત્રણ અન્ડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીલાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડા જિલ્લાવાસીઓ માટે ભાદરવા માસના પ્રથમ અઠવાડિયામાં જ મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ નડિયાદ સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. માત્ર બે કલાકમાં જ નડિયાદ શહેરમાં 50 મિલીમીટર એટલે કે લગભગ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે
Read More News
T & CPrivacy PolicyContact Us